કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મેસરીયામાં ડમ્પરીયાના ત્રાસથી લોકો ત્રાહિમામ

ડમ્પરીયાની પ્રવેશબંધી કરાશે

વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામ પાસેથી રોજના 200 થી 250 ડમ્પરીયા નીકળે છે, બેફામ ચાલતા આ ડમ્પરીયાના કારણે અવાર-નવાર અકસ્માતો થાય છે, સરપંચે આ બાબતની અનેક વાર લેખિત રજુઆત કરી છે, પણ વહીવટી તંત્ર કોઈ પગલાં ભરતું નથી, અહીં જો ચોટીલાના મકવાણા સાહેબ જેવા કડક અધિકારી આવે તો જ ખનીજ ચોરી અટકે તેમ છે,

MRP થી નીચી કીંમતે વસ્તુઓ મળે ખરી?

અત્યારના અહીંના અધિકારીઓથી લોકો નારાજ છે અને ખનીજ ચોરી અટકાવે તેવી આશા જીવંત રહી નથી, મેસરિયાનો 8 કી.મી. નો રસ્તો ઉબડખાબડ છે, પાસ થઇ ગયો છે, પણ કોઈ ટેન્ડર ભરતું નથી, ગામલોકો મળી કોઈ ડમ્પરીયુ રોડે ચડવા નહીં દે, એવી ચીમકી પણ સરપંચે ઉચ્ચારી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!