કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અન્નપૂર્ણા યોજનામાં ભરપેટ ભોજન લેતા લોકો

રોજ 80 થી 100 જેટલા લોકો લાભ લ્યે છે

વાંકાનેર: સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજનામા વાંકાનેર ખાતે મધ્યમ મજૂર ગરીબ વર્ગના લોકોને આ કારમી મોંઘવારીમાં ફક્ત રૂપિયા પાંચમા બે શાક, રોટલી, અથાણું, ભાત અને ગોળ ભરપેટ ભોજન આપવામાં આવી રહ્યું છે


તેમાં તારીખ 8/12/2023 ના રોજ અન્નપૂર્ણા યોજનાના ડેટા ઓપરેટર જસદેવ વેકરીયા તેમજ રેખાબેન મુકેશભાઈ માલકીયાએ આપેલ વિગત અનુસાર શ્રમયોગી કાર્ડ જરૂરિયાત મંદ વ્યક્તિઓને અહીં કાઢી આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ લોકો આ સરકારી યોજનાનો ₹ 5 માં ભરપેટ ખાવાનું ભોજન મળી રહે તેવા ઉદ્દેશ સાથે સરકારી યોજનાનો લાભ જરૂરતમંદ વાંકાનેર પંથકના લોકો લ્યે, તેમ આયોજકો કાર્યકરોના પ્રયાસો રહ્યા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!