કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસિયામાં એકી સાથે 5 પાણીના દેડકાની ચોરી

પીજીવીસીએલની કંમ્પ્લેઇન માટેના મોબાઈલ નંબર

વાંકાનેર શહેર/ગ્રામ્ય વિસ્તાર અને ટંકારા તાલુકા માટે

વાંકાનેર: ચોમાસામાં પાવર કટની સમસ્યા વધારે રહે છે. ત્યારે પીજીવીસીએલની મોરબી વર્તુળ કચેરી દ્વારા જુદા જુદા સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે પીજીવીસીએલ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયાએ જણાવ્યું હતું કે

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

તમામ કર્મચારીઓને સૂચના અપાઈ ગઈ છે કે લોકોના ફોન ઉપાડી અને વ્યવસ્થિત જવાબ આપે અને ફરિયાદ નિવારણ માટે શક્ય તેટલા ઝડપી પ્રયાસ કરે.

વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટેના નંબર નીચે મુજબ છે….
વાંકાનેર શહેર
96876 62430
96876 33727
વાંકાનેર ગ્રામ્ય-1
90999 07964
96876 33728
વાંકાનેર ગ્રામ્ય-2
99789 35293
96876 33729
ટંકારા તાલુકા માટેના નંબર નીચે મુજબ છે…
96876 33730
02822-287762

Content Copying Forbidden !!

error: Content is protected !!