કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પીજીવીસીએલ માટેલ વિસ્તારમાં વિજરેષાનું કદ વધારશે

સરતાનપર, માટેલ, ઢુવા અને લાકડધાર વિસ્તારને ફાયદો

ગુજરાત એનર્જી ટ્રાંન્સમીશન કોર્પોરેશન લિમીટેડ સરદાર પટેલ વિદ્યુત ભવન, રેસકોર્સ, વડી કચેરી, વડોદરા-૩૯૦ ૦૦૭ તરફથી પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા મુજબ ઇલેક્ટ્રીસીટી સપ્લાયના ૧૯૪૮ ના કાયદાની કલમ ૨૭ પેટા કલમ(૧)તથા ૪૨ અન્યવે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિ.નીચેની યોજના હાથ ધરવા માંગે છે અને

નીચે જણાવેલ વિસ્તારમાં સદરહુ યોજના અંગેના બોર્ડના સંકલન માટે જરૂરી ટેલીગ્રાફીક અથવા ટેલીફોન વ્યવહાર માટે અગર વીજળીના વહન અને વહેંચણી માટે તાર થાંભલા, તાણીયા એપરેટસ તેમજ એપ્લાયન્સ નાખવા અંગે જે સતાઓ ટેલીગ્રાફ ઓથોરીટી ને ઇન્ડીયન ટેલીગ્રાફ એકટ ૧૯૮૫ કાયદાના ૧૩:૮૫ ના ભાગ ત્રણમાં આપવામાં આવેલ છે તે તમામ સતાઓ ગુજરાત એનર્જી ટ્રાંન્સમીશન કોર્પોરેશન લિ. ધરાવશે અને તેનો અમલ કરશે તથા ઇન્ડીયન ઇલેક્ટ્રીસીટી એકટ ૧૯૧૦ ની કલમ ૧૨ થી ૧૬ તથા ૧૮ અને ૧૯ ગુજરાત એનર્જી ટ્રાંન્સમીશન કોર્પોરેશન લિ. ને આ યોજના અન્યવે બંધનકર્તા રહેશે નહી….

હયાત ૬૬ કે.વી. બેવડી સરતાનપર (૨૨૦ કે.વી.)- લાકડધાર વિજરેષાને ચારવડી વીજરેષાના ટાવર પર (૪.૯૦ કી.મી.) અને બેવડી વિજરેષા નેરો બેઝ ટાવર પર (૦.૩૦ કી.મી.) પેન્થર કન્ડકટર વિજરેષામાં રૂપાંતરીત કરવાની કામગીરી તથા અંડરગ્રાઉંડ એકવડી વિજરેષા (3+૧) થકી (૦.૬૦ કી.મી.) કુલ લંબાઈ ૫.૮૦ કી.મી. આર & એમ સ્કીમ હેઠળ પ્રસ્થાપીત કરવાની કામગીરી. કુલ કિંમત= ૭૪૯,૧૦ લાખ
વિસ્તાર સરતાનપર, માટેલ, ઢુવા અને લાકડધાર ગામના સીમતળ તથા આજુ-બાજુનો વિસ્તાર તા. વાંકાનેર…

Content Copying Forbidden !!

error: Content is protected !!