કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પીજીવીસીએલ ગમે તેટલો લોડ વધારો મફત આપશે

મીટર વગરના ઉધડ કનેક્શનમાં પણ મીટર વગર લોડ વધારો આપવામાં આવશે

તા.31 – 5 – 2023 સુધીમાં ખેડૂત ગમે તેટલો લોડ વધારો માંગશે, આપવામાં આવશે. લોડ વધારા અન્વયે ખેડૂતોને માત્ર પ્રતિ હોર્સ પાવર રૂપિયા 200 ડિપોઝીટ ચાર્જ જ ચૂકવવાનો થશે

મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતો માટે મહત્વની લોડ વધારો આપવાની યોજના અમલી બનાવી છે, જે અંતર્ગત કોઈપણ ખેડૂત માંગે એટલો લોડ વધારો નિઃશુલ્ક આપવામાં આવશે. ઉપરાંત મીટર વગરના ઉઘડ વીજ કનેકશનમા પણ આગામી તા.31 મે સુધી અરજી કરનાર ખેડૂતોને લાભ મળશે.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતો માટે ખેતી વિષયક સ્વૈચ્છીક જાહેરાત યોજના 2023 અમલમાં મૂકી છે, જે અંતર્ગત તા.31 – 5 – 2023 સુધીમાં જે કોઈપણ ખેડૂત ગમે તેટલો લોડ વધારો માંગશે, તેટલો લોડ વધારો આપવામાં આવશે. વધુમાં આ લોડ વધારા અન્વયે ખેડૂતોને માત્ર પ્રતિ હોર્સ પાવર રૂપિયા 200 ડિપોઝીટ ચાર્જ જ ચૂકવવાનો છે.

વધુમાં વીજ તંત્ર દ્વારા મીટર વગરના ઉધડ વીજ કનેકશન ધરાવતા ખેડુતોને પણ આ યોજના હેઠળ આવરી લઈ જુના કનેક્શનમાં પણ જોઈએ તેટલો લોડ વધારો આપવામાં આવશે અને તમને મીટર નહિ મુકવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!