કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર, ટંકારા પોલીસ સ્ટેશનમાં પીઆઇ મુકાશે

વાંકાનેર અને ટંકારાના નાના-મોટા સમાચાર

વાંકાનેર અને ટંકારા પોલીસ સ્ટેશનમાં જ્યાં હાલ પીએસઆઈ સુકાન સંભાળી રહ્યા છે ત્યાં હવે પીઆઇ મુકાશે. આ માટે ગૃહ વિભાગે જરૂરી કાર્યવાહી સાથે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં 200 બિન હથિયારી પીઆઇ, 300 બિન હથિયારી પીએસઆઈ, 280 બિન હથિયારી એએસઆઈ, 94 હથિયારી એએસઆઈ મળી કુલ 874 જગ્યા ઉમેરવા માટે 69 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નશો કરી વાહન ચલાવતા

(1) રાતાવીરડા શ્રદ્ધા હોટલ પાસેથી મોરબી તાલુકાના ગિડચ ગામે રહેતા મુન્નાભાઈ ઉર્ફે અજમલ મશરૂભાઇ ટોયટા કેફી પીણું પીધેલ હાલતમાં સ્વીફ્ટ કાર નંબર GJ-36-AJ 0810 વાળી ચલાવી નીકળતા 3 લાખ કિંમત ગણી વાહન કબ્જે- સાથે બેસેલ રફાળીયા મછોનગરના વિરમ લાખાભાઇ પાંચિયા પાસેથી પણ ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી
(2) ગુંદાખડાના ભગવાનજી સોમાભાઈ સરવૈયા કેફી પીણું પીધેલ હાલતમાં હીરો સ્પેલન્ડર નંબર પ્લેટ વગરનું ચલાવી નીકળતા 25 હજાર કિંમત ગણી વાહન કબ્જે
(3) વાંકાનેર આરોગ્યનગર રામદેવપીર વાળી શેરીમાં રહેતા સવજી રામજીભાઈ જોગડીયા કેફી પીણું પીધેલ હાલતમાં હીરો સ્પેલન્ડર નંબર GJ-36-N-9199 વાળું ચલાવી નીકળતા 15 હજાર કિંમત ગણી વાહન કબ્જે
(4) આરોગ્યનગરના ગગજી ધીરુભાઈ પીપળીયા કેફી પીણું પીધેલ હાલતમાં ડિલક્સ મોટર સાયકલ નંબર GJ-03-FA 7175 વાળું ચલાવી નીકળતા 15 હજાર કિંમત ગણી વાહન કબ્જે
છરી મળી આવતા

લાકડધારના ગભરુબાઈ ઝવેરભાઈ માથાસુરીયા પાસેથી છરી મળી આવતા કાર્યવાહી
રાતના આંટા ફેરા કરતો
રાતીદેવરીના વિનાભાઇ કરમશીભાઇ જખાણીયા (ઉ.વ.30) વાંકાનેર ધર્મચોકમાં આવેલી દુકાનો પાસે રાતના અગિયાર વાગે આંટા ફેરા કરતો હતો, જેને પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

ટંકારા

નશો કરી વાહન ચલાવતા

VACANCY : આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં માણસની જરૂર
લતીપર ગણેશ ચોકમાં રહેતા સનીભાઈ ઉમેશભાઈ હોન્ડાઈ કંપનીની વર્ના GJ-10-BR-8776 વાળી ટંકારા લતીપર રોડ રામદૂત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતા કારની કિંમત સાડા ત્રણ લાખ ગણી કબ્જે
છરી મળી આવતા
લજાઈ વૃંદાવન સોસાયટીમાં રહેતા સલીમ રમજુભાઈ ચાનિયા અને ટંકારા તિલકનગરમાં રહેતા કાદર હસનભાઈ મકવાણા પાસેથી છરી મળી આવતા કાયદેસર કાર્યવાહી

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!