કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પીપળીયારાજ સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ

મહેબૂબભાઈ સરપંચની પેનલનો વિજય

વાંકાનેર: તાલુકાના પીપળીયારાજ ગામે પીપળીયા રાજ જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં મહેબૂબભાઈ સરપંચની આખી પેનલમાંથી 20 એ 20 સભ્ય ચૂંટાઈ આવતા સામેની પેનલનો કારમો પરાજય થયેલ છે, સામેના તમામ ઉમેદવારો 75 થી 85 મતથી પરાજિત થયેલ. સતત મહેબુબભાઇ સરપંચની પેનલનો છેલ્લા 20 વર્ષમાં છઠ્ઠી વખત આખે આખી પેનલ જીતી દબદબો જાળવી રાખેલ છે; જે પરિણામ આવતા ગામના તમામ સામેના ઉમેદવારો ઘર ભેગા થતા રાજકારણમાં ચર્ચાસ્પદ મુદો ઉપસ્થિત થયેલ છે. આવતા દિવસોમાં સામેની પેનલ માટે આવનારી ચૂટણીઓ લોઢાના ચણા ચાવવા સમાન રહેશે, એવું મનાય છે. ઉપરાંત માનવામાં રહ્યું છે કે આખી પેનલની પરાજયનું કારણ અગાઉ ગ્રામ પંચાયતમાં ખોટી રીતે ગામના વિકાસના કામોમાં વિરોધ કરી ગામના હિતને નુકસાન કરી પંચાયતનું વિસર્જન કરવા ભાગ ભજવેલ હતો, તેનો મુહતોડ જવાબ ગામલોકોએ આપી સરપંચની આખી પેનલને વિજય બનાવ્યા અને સાબિત કર્યું કે આજે પણ પીપળીયા રાજની જનતા મહેબુબભાઇ સરપંચ પ્રત્યે વિશ્વાસ ધરાવે છે જે બદલ મહેબુબભાઇએ આખી પેનલ વતી તમામ ગામ મતદારોનો આભાર વ્યક્ત કરેલ છે
વિજેતા સભ્યોના નામ નીચે મુજબ છે….
1. મહેબુબભાઇ આહમદભાઈ કડીવાર (સરપંચ)
2. યુનુસભાઈ ફતેહ માહમદભાઈ કડીવાર
3. યુનુસભાઈ મામદભાઈ શેરસીયા
4. હાજીભાઈ અભરામભાઈ શેરસિયા
5. મહમદયાસીન અબ્દુલરહીમ માથાકિયા
6. ગેલાભાઈ રૈયાભાઈ ફાંગલીયા
7. ભવનભાઈ દુધાભાઈ ચૌહાણ
8. ઉસ્માન મામદ હાજી શેરસીયા
9. ઉસ્માન અમી કડીવાર
10. ઈસ્માઈલ આહમદ કડીવાર
11.ઈલ્મુદીન માહમદ કડીવાર
12. ઈકબાલહુસેન આહમદ કડીવાર
13. અમીયલ હયાત દેકાવાડીયા
14. અમી મામદ દેકાવાડીયા
15. અબ્દુલરહીમ વલીમામદ કડીવાર
16. અબ્દુલ માહમદ કડીવાર
17. અબ્દુલ અલાઉદી માથકિયા
18. રોશનબેન માહમદભાઈ શેરસીયા
19. મરિયમબેન હુસેનભાઇ શેરસીયા
20. ગુલામમોહ્યનુદ્દીન મામદહુસેનભાઇ કડીવાર

Content Copying Forbidden !!

error: Content is protected !!