કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પીપળીયા રાજ: 103 વર્ષની વયે અવસાન

વાંકાનેર: પીપળીયા રાજ ગામના પૂર્વ સરપંચ શેરસીયા હુસેનભાઈ વલીભાઈ (95861 52058) ના અમ્મીજાન અને તાલુકા પંચાયતના પીપળીયા રાજ સીટના સદસ્ય શેરસીયા અમીનાબેન હુસેનભાઈના સાસુનું ગઈ કાલે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ 103 વર્ષની વયે અવસાન થયેલ છે. મરહુમાને અલ્લાહ પાક જન્નત નસીબ કરે (આમીન)

Content Copying Forbidden !!

error: Content is protected !!