દારૂના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા એક યુવાનને અકસ્માતે ઇજા થતા મોરબી હોસ્પિટલમાં દાખલ થયેલ છે…
જાણવા મળ્યા મુજબ પીપળીયા રાજના ઈકબાલભાઈ અનીશભાઈ માથકિયા નામના ૪૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે
વાંકાનેર કુવાડવા રોડ ઉપર તે બાઈક લઈને જતો હતો ત્યારે ઇકો કારના ચાલકે તેને હડેફેટે લેતા અકસ્માત બનાવવામાં તેની ઈજાઓ પહોંચી હતી…
દારૂના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયોવાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં 7 વર્ષથી ફરાર ઇર્શાદ જાહુલ ફઝરૂ હક મેમુ રહે.સિસવાના જી.મેવાત (હરિયાણા) વાળો વાંકાનેર બ્રાઉન્ડ્રી પાસે હોવાની ચોક્કસ બાતમી
મળતા વાંકાનેર તાલુકા પોલીસની ટીમે આરોપીને ત્યાંથી પકડી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.