વાંકાનેરમાં PGVCL ની નવી ઓફિસ બનવા જય રહી છે. આ માટે PGVCL, વાંકાનેર ડિવિઝન ઑફિસ, એમટી લેબ, વાંકાનેર ખાતે સબ ડિવિઝન ઑફિસના 3 નંબર માટે સૂચિત ઑફિસ બિલ્ડિંગ માટે આર્કિટેક્ચરલ પ્લાનિંગ અને સ્ટ્રક્ચરલ ડિઝાઇન વગેરે પ્રદાન કરવા માટેના કામનું ટેન્ડર બહાર પડયું છે.


આ માટે ટેન્ડર અંદાજિત કિંમત આઠ લાખની નક્કી કરાઈ છે.

ટેન્ડરની છેલ્લી તારીખ: 17/08/2023 રખાઈ છે. ટેન્ડર નંબર 28829885 છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
