કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કોઠારીયામાં 27-4-2023 ના શ્રી મચ્છુ માતાજીના નવરંગ માંડવાનું આયોજન

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે શ્રી મચ્છો માતાજીના મઢે તારીખ 27-4-2023 અને ગુરુવારના રોજ  દિલીપભાઈ ગમારાએ ગુજ્જુ લાઈવના સથવારે શ્રી મચ્છુ માતાજીના નવરંગ માંડવાનું આયોજન ગોઠવેલ છેજેમાં રાવળદેવ હરેશભાઇ પનારા રહેશે, શ્રદ્ધાળુઓને પધારવા જાહેર આમંત્રણ પાઠવેલ છે. માહિતી: જય દ્વારકાધિશ લચ્છી, પુલદરવાજાવાંકાનેર

Content Copying Forbidden !!

error: Content is protected !!