કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કૃપયા ધ્યાન દીજીએ: વાંકાનેર: ચાર ટ્રેનો રદ કરાઈ

સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી છે. જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી રહી છે. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા અનેક ટ્રેનો મોડી પણ ચાલી રહી છે.

આ ટ્રેનો રદ્દ કરાઈ
12268 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ
22924 જામનગર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સ્પ
22959 વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સ્પ
22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સ્પ

Content Copying Forbidden !!

error: Content is protected !!