વાંકાનેર: અહીંનું સીટી તેમજ તાલુકા પોલીસખાતાએ ટ્રાફિકના ભંગ સામે લાલ આંખ કરી છે. નીચે મુજબના આસામીઓ સામે કેસ કરવામાં આવ્યા છે.
ટ્રાફિકના ભંગના કેસ:
ગ્રામ્ય વિસ્તાર: (1) ધમલપરના અફઝલ રજાકભાઈ ખોરજીયા (2) જોધપર ખારીમાં રહેતા અસલમ હાજીભાઇ ભટ્ટી (3) જાલસીકાના જયદીપ ધીરુભાઈ કાટોડિયા (4) કાછીયાગાળાના પ્રકાશ નાથાભાઈ ચાવડા (5) સિંધાવદરના દિલીપ ગોરધનભાઈ મકવાણા (6) હોલમઢના હરિભાઈ રાઘવભાઈ બાંભવા (7) કોઠીનાં ગોપાલ સિંધાભાઇ ચાવડા (8) અરણીટીંબાના રહીમ મામદભાઈ શેરસીયા અને (9) નવા ઢુવાના નારુ પાનાભાઇ મણદરીયા
શહેરી વિસ્તાર: (10) દીવાનપરાના મોહીન ઇકબાલભાઇ દીવાન (11) દીવાનપરાના જ એહમદહુસેન ઇકબાલભાઇ રવાણી (12) જીનપરા રંગવાળી શેરીમાં રહેતા નવીન પ્રવીણભાઈ મજેઠીયા (13) કુંભારપરા શેરી નં 5 માં રહેતા રાજ દિનેશભાઇ રાઠોડ (14) નવાપરાના રામો ધનાભાઇ કુંડીયા (15) નવાપરાના જ ગૌતમ ધનજીભાઇ કુંડીયા (16) જીનપરાના કાનજી રમેશભાઈ અઘારા (17) અને નવાપરા સંઘી સોસાયટીના એહમદહુસેન દાઉદભાઈ માકવાણી સામે ટ્રાફિકના ભંગના કેસ થયા છે
હથિયાર ધારાના જાહેરનામાનો ભંગ: જયારે (18) જાંબુડિયાના મહેશ લાભુભાઈ જોલાપરા તથા (19) જૂની દેવરીના અશોક દેવજીભાઈ વોરા સામે હથિયાર ધારાના જાહેરનામાના ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવેલ છે
દારૂ સાથે: ધમલપર-2 ના ભાવિકાબેન જાવેદભાઈ કટિયા અને સિંધાવદર કેનાલ પાસે રહેતા સંગીતાબેન સુરેશભાઈ જખાણીયા દેશી દારૂ સાથે પકડાયા છે
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું