વાંકાનેર સીટી અને તાલુકા પોલીસની લાલ આંખ
વાંકાનેર: શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ દ્વારા બેફિકરાઈથી પૂર ઝડપે વાહન ચલાવતા અથવા બીજાને અડચણરૂપ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે અલગ અલગ સમયે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. દંડાયેલા વાહન ચાલકો નીચે મુજબ છે….
(1) ભેરડાના મનસુખ કાળુભાઇ જોગરાજીયા (2) જીનપરા શેરી નં 13 માં રહેતા રણછોડ ચકુભાઇ ગમારા (3) નવા ઢુવાના મુનાભાઇ ગટુરભાઈ મેર (4) ખખાણાના સામત ભગવાનભાઇ બાવળીયા (5) ચંદ્રપુર મીરાણીનગર યાર્ડ પાસે રહેતા અનવરખાન રહીમખાન પઠાણ 
(6) જાલસીકાના ગોપાલ કરસનભાઈ જાદવ (7) નવાપરાના મયુર લખધીરભાઈ કુંઢીયા (8) રાણેકપરના ભરત માત્રાભાઈ મુંધવા (9) જીનપરા શેરી નં 13 માં રહેતા ફૈઝલ હુસેનભાઇ પીપરવાડીયા (10) નવાપરા પુલના છેડે રહેતા વિપુલ વરસીંગભાઇ અઘરીયા 
(11) જાલીડાના દિનેશ ભીમજીભાઈ પંચાસરા (12) મહીકાના ગોપાલ સુખાભાઈ મુંધવા (13) કોઠારીયાના રાવત નાથાભાઈ કોબીયા (14) ચંદ્રપુરના પાણીના ટાંકા પાસે રહેતા ઈમ્તિયાઝ હુસેનભાઇ ઉમરેટીયા (15) માટેલના ભરત મોમભાઈ ટોટા (16) માટેલના લલિત પુંજાભાઈ ખીમસુરીયા 
(17) શક્તિપરાના રણજીત ચકુભાઇ ડાભી (18) લાલપરના ભીખાભાઇ ગોવિંદભાઇ સાવધરીયા (19) માટેલના સુનિલ પ્રવીણભાઈ કૂણપરા (20) મહિકાના વિક્રમ લખમણભાઈ મુંધવા (21) જુના જાંબુડિયા હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર અશ્વિનભાઈ પરમાર (22) પચીસ વારિયામાં રહેતા સૈયદ રુસ્તમ છોટુમિયાં અને (23) ઢુવાના રવિ મનસુખભાઇ માલકિયા
ઉપરાંત સરધારકા ઈરફાન હુસેનભાઈની વાડીએ રહેતા મૂળ દાહોદ જિલ્લાના બદીયા કાનિયાભાઇ પલાસ મોટર સાયકલ નશો કરેલી હાલતમાં પીપળિયારાજ તરફથી અરણીટીંબાના બોર્ડ પાસે ચલાવતા મળી આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ હતી….

