કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢુવાથી કાર ચોરી કરનારને પોલીસે પકડી લીધો

ત્રણ મોટર સાયકલ ચોરીના ગુન્હાના ભેદ પણ ઉકેલાયા

વાંકાનેર: મોરબી જીલ્લામા અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીમાં ગયેલ કુલ કી.રૂ.૨,૪૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મોરબી જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી બે મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ભરતભાઈ દેવીદાસભાઈ મેસવાણીયા રહે, ચોકડી, ચરમાળીયા દાદાની જગ્યા પાસે, મફતીયા, ચુડાવાળાને ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

ત્રણ મોટર સાયકલ તથા એક સેન્ટ્રો કાર એમ મળી કુલ કિ રૂ.૨,૪૫,૦૦૦/-ના મુલમાલ સાથે પકડી લીધો છે. આ આરોપીની ધરપકડથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોટર સાયકલ ચોરી તથા સેન્ટ્રો કારની ચોરીનો તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોટર સાયકલ ચોરીનો તથા મોરબીના લધધીરપુર રોડ ઉપરથી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!