કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મહિકા (ધાર) માં જુગાર રમતા નવને પોલીસે પકડયા

વાંકાનેર: તાલુકાના મહીકા ગામે જુગાર રમતા નવ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે….

જાણવા મળ્યા મુજબ મહીકા ગામે ધાર વિસ્તારમાં અમરશીભાઇ કોળીના મકાન પાસે જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હાર જીતનો તીન-પતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રમતા રોકડા રૂ. રૂ.૧૪,૭૦૦/-ના મુદામાલ સાથે પોલીસે પકડેલ છે.

આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) અમરશીભાઈ વેલાભાઈ સાકરીયા (ઉ.50)
(2) ઉદયભાઈ કિરીટભાઈ પઢારીયા (ઉ.38)
(3) લાખાભાઈ પુંજાભાઇ ધોળકીયા (ઉ.55)
(4) વિનોદભાઇ લાલજીભાઇ ધોળકીયા (ઉ.35)

(5) ભુદરભાઈ ગોવિંદભાઇ ચાવડા (ઉ.47)
(6) કરશનભાઈ ધરમશીભાઈ ધરજીયા (ઉ.46)
(7) દિનેશભાઈ સુખાભાઇ મુંધવા (ઉ.38)
(8) કાળુભાઇ ઉર્ફે હસમુખભાઈ મગનભાઇ દેવીપુજક (ઉ.38)
(9) વશરામભાઈ વાલજીભાઇ ચૌહાણ (ઉ.61)
પોલીસ ખાતાએ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!