કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

વરલીના આંકડા લખતા પોલીસે બે જણાને પકડયા

નશો કરતા, દેશી દારૂ સાથે, ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન અને હથિયાર સાથે પકડાયા

વાંકાનેર: પોલીસ ખાતાએ વરલીના વાંકાનેર: પોલીસ ખાતાએ વરલીના આંકડા લખતા બે જણાને, નશો કરતા ચારને, દેશી દારૂ સાથે એકને, ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા ત્રણને અને હથિયાર સાથે એકને પકડયા છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભીમગુડાના મહેશ બળદેવભાઈ ચારલા સરતાનપર રોડ પર સાયન્ટિફિકા કારખાના પાસે 460 રૂપિયા સાથે અને સરતાનપર રોડ ચંદુભાઇના મકાનમાં રહેતા મેલાભાઇ ધીરુભાઈ રાઠોડ સરતાનપર રોડ પર આગમન હોટલ પાછળથી 500 રૂપિયા સાથે વરલી મટકાના આંકડા લખતા પોલીસે પકડેલ છે…ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

નશો કરતા 4 પકડાયા:
તરકીયાના રાહુલ હકાભાઈ બાવળીયા, દેરાળાના લાલજી ધીરુભાઈ ધરજીયા, મનુભાઈ તેજાભાઈ બારૈયા અને હિંમતભાઇ હીફાભાઈ રાઠોડ નશો કરેલી હાલતમાં પકડાયા છે
દેશી દારૂ સાથે પકડાયા:
નવાપરા શેરી નં 3 માં રહેતા હાર્દિક વિજયભાઈ સંખેસરીયા દેશી દારૂ સાથે પકડાયા છે
ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા 3 પકડાયા:
પાડધરાના સામત હીરાભાઈ પાંચિયા, ભેરડાના સુરેશ ચતુરભાઈ વાઘેલા અને ભેરડાના જ અરવિંદ નાથાભાઈ રંગપરા ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા પકડાયા છે
હથિયાર સાથે પકડાયા
નવાપરા વાસુકી દાદાના મંદિર પાસે રહેતા ધર્મેન્દ્ર વાઘજીભાઈ મેસરીયાને પોલીસ ખાતાએ હથિયાર સાથે એ પકડયા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!