કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ 9 થી 17 એપ્રિલ સુધી રદ

આ ટ્રેનનો વાંકાનેર સ્ટોપ છે

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇન ને કનેક્ટિવિટી આપવા માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે એપ્રિલ મહિનામાં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનની 4 ટ્રીપ રદ કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે.


રદ કરાયેલી ટ્રેનો

1) ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ 09.04.2025, 10.04.2025, 16.04.2025 અને 17.04.2025 ના રોજ રદ રહેશે.

2) ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ 11.04.2025, 12.04.2025, 18.04.2025 અને 19.04.2025 ના રોજ રદ રહેશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!