કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આવતી કાલે નવાપરામાં પાવર બંધ રહેશે

આવતી કાલે નવાપરામાં પાવર બંધ રહેશે

પંચાસર સબ સ્ટેશન, હસનપર બ્રિજ, ઝાંઝર સિનેમા, આસ્થા ગ્રીન, શિવપાર્ક, હરિપાર્ક, પંચાસર ચોકડીથી નવાપરા રોડ અને ધરમનગરને અસર

વાંકાનેર: પીજીવીસીએલની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ:- 31/12/25 ના રોજ (આવતી કાલે) સવારે 08:00 વાગ્યા થી 04:00 વાગ્યા સુધી MVCC કેબલ બદલવાના મેન્ટેનન્સ કામ માટે શ્રીજી ફીડરમાં વીજ સપ્લાય બંધ રહેશે. જેમાં

પંચાસર સબ સ્ટેશનની બાજુ નો વિસ્તાર, હસનપર બ્રિજની આજુબાજુમાં આવેલ ઔધ્યોગિક વિસ્તાર, ઝાંઝર સિનેમાની આજુબાજુમાં, આસ્થા ગ્રીન, શિવપાર્ક, હરિપાર્ક અને તેની આજુબાજુમાં, પંચાસર ચોકડીથી નવાપરા રોડ પરનો વિસ્તાર અને ધરમનગર અને તેની આજુબાજુમાંના વિસ્તારમાં પાવર બંધ રહેશે…

Content Copying Forbidden !!

error: Content is protected !!