વાંકાનેર : વાંકાનેરના ઓળ ગામ ખાતે સમસ્ત ઓળ ગામ ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા તા. 20 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ શ્રીરામ ચરિત માનસ પારાયણ નવાહયજ્ઞ અને રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું….
ઓળ ગામ રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા તેમજ રામચરિત માનસનું સફળ આયોજન પૂરું થયું છે. જેમાં 9 દિવસ સુધી 4 થી 5 હજાર દરરોજ મહાપ્રસાદ લેતા હતા….