જીનપરા જકાતનાકા અને કોઠી ધાર પાસે તથા લાકડધાર ગામે કાર્યવાહી
વાંકાનેર: લાકડધાર ગામે ગ્રામ પંચાયત ક્વાર્ટરમાં રહેણાકનું દબાણ તથા ગ્રામ પંચાયત હસ્તકના રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલમાં રહેણાંક તેમજ અનાજ દળવાની ઘંટી બનાવ્યાનું દબાણ કર્યા હોવાનું ધ્યાને આવતા રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલમાં રહેણાંક દબાણ દૂર કરાવવામાં આવ્યું છે.



જીનપરા જકાતનાકા પાસે આરોપી નાથાભાઈ વજુભાઈ સભાડ જીનપરા જકાતનાકા પાસે રોડ ઉપર ત્રણ ફુટ સાત ઈંચનો એક લાકડાનો ધોકો હથિયાર તરીકે રાખી મળી આવ્યો હતો.


કોઠી ધાર પાસે આરોપી બેનર્જીબેન ઉર્ફે બેબીબેન રફીકભાઇ રાઠોડ કોઠી ધાર પાસે ખુલ્લા મેદાનમા રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
