વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના માથકીયા હાફિઝ શબ્બીરએહમદ બીન નુરમામદભાઈએ લુણીશરીફ (કચ્છ) દારુલ ઉલુમ ફૈઝે અકબરીમાં પોણા બે વર્ષ તાલીમ લઇ તારીખ 10/02/2024 ના રોજ દસ્તારબંદીમાં ફાયનલ હાફિઝ કારીની સનદ મેળવેલ છે અને પ્રથમ રેન્ક મેળવેલ છે.
તેમના મોબાઈલ નંબર 93134 58775 છે. તેઓ પંચાસરના ભાણેજ છે. તેઓએ પલાંસડી મદરેસામાં ધો. 10 સુધી અભ્યાસ કરેલ છે. તેમના વાલિદ નૂરમામદભાઈ હાલ રાણેકપર મુકામે ખેતી કામ કરે છે. કમલ સુવાસ ન્યુઝ તેમને મુબારકબાદી પાઠવે છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો