રૂબરૂ નગરપાલિકા કચેરીએ આવવાનું રહેશે
વાંકાનેર: વાંકાનેર નગરપાલિકા દ્વારા જાણવામાં આવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી )૨.૦ અંતર્ગત જે કોઈ નાગરિકને સમગ્ર ભારત ભરમાં બીજી કોઈપણ પાક્કી મિલકત ના હોઈ તથા આ યોજના પહેલાની આવાસ યોજનાનો લાભ લીધેલ ના હોઈ તેવા પરિવારને





રૂ. ૪૦૦૦૦૦ સહાય બાંધકામ પેટે આપવામાં આવશે… જેમાં જર્જરિત મકાન અથવા ખુલ્લો પ્લોટ માલિકીનો હોવો જરૂરી છે. આ લાભ લેવા માટે રાજાના દિવસો સિવાય કચેરીના સમય દરમિયાન રૂબરૂ નગરપાલિકા કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓફિસે આવવાનું રહેશે…