કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કેફી પીણું પી ને બાઈક ચલાવતા જપ્તીની કાર્યવાહી

જેપુર અને ભલગામના નશાખોરો સામે પોલીસનો દંડો

વાંકાનેર: તાલુકાના જેપુર ગામના વનરાજ આંબાભાઈ પરબતાણી કેફી પીણું પી ને લાયસન્સ વગર બાઈક નં GJ-36-H-7993 ને બાઉન્ડરીના પુલ નીચે ટોલનાકા તરફથી સર્પાકારે ચલાવતા પોલીસને નજરે ચઢતા અને બાઇકમાં બેઠેલા બીજા શખ્સ જે ભલગામના કિશન વલ્લભભાઈ ભાલિયાએ કેફી પીણું પીધેલ જણાતા બંને સામે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે અને મોટરસાયકલની કિંમત ત્રીસ હજાર ગણીને જપ્ત કરેલ છે.

દારૂ અંગેના અન્ય ગુન્હા:
(1) વાંકાનેર નવાપરાના નવઘણ ભલુભાઈ વિકાણી (2) કણકોટના સમજુબેન જીવણભાઈ ગાંડુભાઇ અને (3) સરતાનપરના નીતાબેન નવઘણભાઇ સરાવાડિયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો. વાંકાનેર લુણસર રોડ ભોજપરા વાદી વસાહતમાં પાસે ખરાબામાં રહેતા શિવા ભગાભાઇ વાઘેલા પીધેલ પકડાયા છે.
ટ્રાફિક અંગેનો ગુન્હો:
કેરાળા ગામના ઇન્દ્રજીતપરી રાજેશપરી ગોસ્વામી ઇકો કાર રોડ વચ્ચોવચ્ચ ઉભી રાખતા કાર્યવાહી કરવામાં આવેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!