પ્રથમ તબક્કો (89 સીટ) બીજો તબક્કો (93 સીટ)
નામાંકન કરવાની છેલ્લી તારીખ નવેમ્બર 14, 2022 (સોમવાર) નવેમ્બર 17, 2022 (ગુરુવાર)
નામાંકનોની ચકાસણી માટેની તારીખ નવેમ્બર 15, 2022 (મંગળવાર) નવેમ્બર 18, 2022 (શુક્રવાર)
ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ નવેમ્બર 17, 2022 (ગુરુવાર) નવેમ્બર 21, 2022 (સોમવાર)
મતદાનની તારીખ ડિસેમ્બર 1, 2022 (ગુરુવાર) 5 ડિસેમ્બર, 2022 (સોમવાર)
મતગણતરી તારીખ 8 ડિસેમ્બર, 2022 (ગુરુવાર) 8 ડિસેમ્બર, 2022 (ગુરુવાર)