વાંકાનેર વિસ્તારના કડીવાર કુટુંબ (દાદીવાળા) ના “દાદીમા’ની ન્યાજનો કાર્યક્રમ લાલશાહ બાવા દરગાહ શરીફ તીથવા મુકામે તા. ૫-૧-૨૦૨૫ (આજે) રવિવારના રોજ રાખેલ છે, પ્રોગ્રામમાં હાજર રહેવા તમામ ભાઈ-બહેનોને દાવત આપવામા આવેલ છે.
કાર્યક્રમ દાદીમાની દરગાહ પર ચાદરપોશી, ફાતિહા, સલામ, દુઆનો કાર્યક્રમ રાખેલ છે….