કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ત્રણ ગ્રામ સેવકોને વિસ્તરણ અધિકારીનું પ્રમોશન

મૂળ તીથવાના વતની એહમદરઝા વલીમામદભાઈ ગઢવાળાનો સમાવેશ

મોરબી જિલ્લામાં જુદા જુદા તાલુકામાં નોકરી કરતા ત્રણ ગ્રામ સેવકોને નિયમ મુજબ ખાતાકીય પરીક્ષા પાસ કરતા વિસ્તરણ અધિકારી (ખેતી)નું પ્રમોશન આપવામાં આવ્યું છે.

મોરબી જિલ્લાના આ ત્રણ ગ્રામ સેવકોમાં ટંકારા તાલુકામાં ઘુનડા ખાનપર ગામમાં ગ્રામસેવક તરીકે નોકરી કરતા રવિકુમાર મગનભાઈ ગોગરાને ગ્રામ સેવકમાંથી વિસ્તરણ અધિકારી (ખેતી)નું પ્રોમોશન મળ્યું છે તેમને માળિયા તાલુકા પંચાયતમાં મૂકવામાં આવ્યા છે.

મોરબી તાલુકામાં ખેરડા ગામમાં ગ્રામસેવક તરીકે નોકરી કરતા મહેશ ધનજીભાઇ કાચરોલાને વિસ્તરણ અધિકારી (ખેતી)નું પ્રમોશન આપવામાં આવ્યું છે તેમને હાલ હળવદ તાલુકા પંચાયતમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે વાંકાનેર તાલુકાના પલાસ ગામમાં ગ્રામસેવક તરીકે નોકરી કરતા એહમદરઝા વલીમામદભાઈ ગઢવાળાને વિસ્તરણ અધિકારી (ખેતી)નું પ્રમોશન આપીને તેમને હાલ મોરબી જિલ્લા પંચાયતમાં લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!