કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પુનમચંદભાઈ નાનચંદભાઈ પટેલના ધર્મપત્નીનું અવસાન

પુનમચંદભાઈ નાનચંદભાઈ પટેલના ધર્મપત્નીનું અવસાન

અરિહંત શરણ

વાંકાનેર: દિલગીરી સાથે જણાવવાનું કે વાંકાનેર નિવાસી પુનમચંદભાઈ નાનચંદભાઈ પટેલના ધર્મપત્ની અને અમારા માતૃશ્રી નલીનાબેન પુનમચંદભાઈ પટેલ ગઈ કાલે અરિહંત શરણ (અવસાન) પામેલ છે. સદગતની અંતિમયાત્રા આવતીકાલે તા.:૧૨-૦૪-૨૦૨૬,રવિવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે પ્રતાપચોક, બ્રાહ્મણ શેરી,વાંકાનેર થી સિટી સ્ટેશન રોડ, સ્મશાન ગૃહ ખાતે જનાર હતી.

:શોકાતુર:
કિરીટ પુનમચંદભાઈ પટેલ
તુષાર પુનમચંદભાઈ પટેલ
તેજસ પુનમચંદભાઈ પટેલ
વિરલબેન વિમલકુમાર મેહતા

Content Copying Forbidden !!

error: Content is protected !!