કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

અરણીટીંબાના બે વ્યાજખોર પાસામાં પુરાયા

વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બન્ને શખ્સને અલગ અલગ જેલમાં મોકલી આપાયા

વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બે શખ્સો વિરુદ્ધ લોકસભા ચૂંટણી અનુસંધાને પાસા દરખાસ્ત તૈયાર

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

કરી જિલ્લા મેજિસ્ટ્રેટે બન્નેની દરખાસ્ત મંજુર કરતા વાંકાનેર તાલુકા પોલીસે બન્નેને ઝડપી લઈ અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા. જાણવા મળતી વિગતો

મુજબ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે આરોપી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા અને જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી

ફાયરિંગ કરવા અંગેનો કેસ નોંધાયા બાદ લોકસભા ચૂંટણી અનુસંધાને પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા બન્નેની દરખાસ્ત મંજુર

કરવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસે બન્નેને ઝડપી લઈ એકને અમદાવાદ તેમજ બીજા આરોપીને સુરત જેલમાં મોકલી આપ્યા હતા.આ કામગીરી વાંકાનેર

તાલુકા પીએસઆઇ એલ.એ.ભરગા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. અરણીટીંબાના આ બનાવથી વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!