વાંકાનેરના નવાપરા પાસે પેટ્રોલ પંપની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે અક્રમભાઈ દાઉદભાઈ બેજાણી (૨૫), સંજયભાઈ નાજાભાઇ મુંધવા (૨૪) અને
લાલજીભાઈ રામેશ્વરભાઇ ચાકરે (૨૫) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૩૫૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ