કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કોટડા નાયાણી સીમમાં દારૂની ભઠ્ઠઠ્ઠી પર દરોડો

કોટડા નાયાણી સીમમાં દારૂની ભઠ્ઠી પર દરોડો

પતરા ડબ્બા નંગ-૮૦ મળી આવ્યા

વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર પોલીસ ખાતાએ દરોડો પાડી પતરા ડબ્બા નંગ-૮૦ લીટર-૧૨૦૦ આથો ભરેલ કી.રૂ.૩૦૦૦૦/- ના મુદામાલ પોલીસને મળી આવેલ, રેઈડ દરમ્યાન આરોપી હાજર મળેલ નહીં…

વાંકાનેરવાસીઓ માટે એક વિશ્વસનીય નામ: આનંદ ઇન્વેસ્ટમેન્ટ

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં છતર જવાના રસ્તે નદીના કાંઠે બાવળની કાટમાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવવા પતરા ડબ્બા ૧૫-૧૫ લીટરની ક્ષમતા વાળામાં નંગ-૮૦ આથો ભરેલ જેમાં

ખેતરની સુરક્ષા હવે બની રહી છે આસાન

MRP થી નીચી કીંમતે વસ્તુઓ મળે ખરી?

કેફી પ્રવાહી લીટર-૧૨૦૦ ભરેલ હોય મયુરભાઈ મનસુખભાઇ લોરીયા રહે. કોટડા નાયાણી સામે પોલીસ ખાતાએ પાસ પરમીટ કે આધાર વગર ઠંડો આથો લીટર-૧૨૦૦ કી.રૂ.૩૦૦૦૦/- ના મુદામાલ સાથે પ્રોહી. એક્ટ કલમ ૬૫(એફ)મુજબનો ગુન્હો કરેલ નોંધેલ છે, રેઈડ દરમ્યાન આરોપી હાજર મળેલ નહીં…

Content Copying Forbidden !!

error: Content is protected !!