ટંકારામાં 3.5 ઇંચ અને વાંકાનેરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો
વાંકાનેર: જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 27 ઓગષ્ટ રાત્રીના 10 વાગ્યાથી 28 ઓગષ્ટ સવારે 6 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે.
રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધીનાં વરસાદની વિગત
વાંકાનેર : 46 mm (બે ઇંચ જેટલો)
ટંકારા : 85 mm (3.5 ઇંચ જેટલો)
માળીયા મીયાણા : 28 mm (એક ઇંચ જેટલો)
મોરબી : 106 mm (ચાર ઇંચ જેટલો)
હળવદ: 17 mm (પોણો ઇંચ)
મંગળવાર સવારે 6 થી બુધવાર સવાર 6 વાગ્યા સુધીમાં છેલ્લી 24 કલાકમાં નોંધાયેલો કુલ વરસાદ
વાંકાનેર : 146 mm
ટંકારા : 133 mm
માળીયા મીયાણા : 31 mm
મોરબી : 121 mm
હળવદ: 30 mm