કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરતા પરેશ ગોસ્વામી

છેલ્લા દશ વર્ષના વાંકાનેર તાલુકાના વરસાદના આંકડા

ટંકારા તાલુકાની વરસાદની સરેરાશ આશરે 28 ઇંચ જેટલી રહી

વાંકાનેર: 28 જૂન સુધીમાં વાંકાનેર તાલુકામાં 162 મિમિ એટલે કે સાડા આઠ ઇંચ વરસાદ વરસી ગયો છે. 2015 (છેલ્લા દશ વર્ષ) થી પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે…..

2015 માં 378 મિમિ (આશરે 15 ઇંચ), 2016 માં 260 મિમિ (આશરે 10 ઇંચ), 2017 માં 906 મિમિ (આશરે 36 ઇંચ), 2018 માં 242 મિમિ (આશરે 9 ઇંચ), 2019 માં 999 મિમિ (આશરે 40 ઇંચ), 2020 માં 1083 મિમિ (આશરે 43 ઇંચ), 2021 માં 567 મિમિ (આશરે 23 ઇંચ), 2022 માં 517 મિમિ (આશરે 21 ઇંચ), 2023 માં 474 મિમિ (આશરે 19 ઇંચ), અને 2024 માં ગયા વર્ષે 1113 મિમિ (આશરે 45 ઇંચ) જેટલો વરસાદ પડયો હતો અને આમ છેલ્લા દશ વર્ષની વાંકાનેર તાલુકામાં વરસાદની સરેરાશ 654 મિમિ આશરે 27 ઇંચ જેટલી રહી છે છેલ્લા દશ વર્ષમાં ગયા વર્ષે (2024 માં) સૌથી વધુ વરસાદ વરસ્યો હતો….ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

ટંકારા તાલુકાની વાત કરીએ તો 28 જૂન સુધીમાં ટંકારા તાલુકામાં 218 મિમિ એટલે કે સવા આઠ ઇંચ વરસાદ વરસી ગયો છે. 2015 (છેલ્લા દશ વર્ષ) થી પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે…..
2015 માં 750 મિમિ (આશરે 15 ઇંચ), 2016 માં 495 મિમિ (આશરે 10 ઇંચ), 2017 માં 1615 મિમિ (આશરે 36 ઇંચ), 2018 માં 326 મિમિ (આશરે 9 ઇંચ), 2019 માં 1333 મિમિ (આશરે 39 ઇંચ), 2020 માં 1367 મિમિ (આશરે 43 ઇંચ), 2021 માં 735 મિમિ (આશરે 22 ઇંચ), 2022 માં 753 મિમિ (આશરે 27 ઇંચ), 2023 માં 685 મિમિ (આશરે 24 ઇંચ), અને 2024 માં ગયા વર્ષે 1316 મિમિ (આશરે 40 ઇંચ) જેટલો વરસાદ પડયો હતો અને આમ છેલ્લા દશ વર્ષની ટંકારા તાલુકામાં વરસાદની સરેરાશ 938 મિમિ આશરે 28 ઇંચ જેટલી રહી છે છેલ્લા દશ વર્ષમાં 2020 માં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો….

Content Copying Forbidden !!

error: Content is protected !!