કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાજાવડલાના યુવાનને ગ્રીકો રોમન સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ

હવે નેશનલ કક્ષાએ ચંદીગઢ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે

રાજકોટ: તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનવર્સિટી – રાજકોટ ખાતે ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાજકોટની એ.એમ.પી.ગવર્મેન્ટ લો કોલેજમાં અભ્યાસ કરતા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના વિધાર્થી ટોળિયા શૈલેષ લક્ષ્મણભાઈએ ૫૭ કિલો વજન ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ અને ૫૫ કિલો વજનમાં ગ્રીકો રોમન સ્ટાઈલ કુસ્તીમાં પણ ગોલ્ડ મેડલ મેળવીને જ્વલંત સફળતા મેળવી છે.

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

હવે શૈલેષ ટોળીયા નેશનલ કક્ષા ચંદીગઢ, પંજાબ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે, આ તકે એમના કુસ્તી કોચ બગડા વિજયસરનું કોચિંગ અને તેમના કોલેજ ના પી. ટી. પ્રોફેસર ડો.રોનક સરના માર્ગદર્શક હેઠળ પોતાની મહેનતથી આ સફળતા મેળવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!