નગરપાલિકાના સદસ્યના બનેવી સાહેબ
ગુરુવારના સદગતનું બેસણું

વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડીયા નિવાસી રાજેન્દ્રસિંહ સહદેવસિંહ ગોહિલ તે અર્જુનસિંહના જમાઈ, બ્રિજરાજસિંહ અને પ્રતિપાલસિંહના બનેવીનું તારીખ 24/08/2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 28/08/2025 ને ગુરુવારના રોજ ભાયાતી જાંબુડીયા ખાતે સાંજે 4 થી 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે.