કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાજકોટ દૂધ સંઘ દ્વારા વિમા પોલીસી અંતર્ગત ચેક અર્પણ

અકસ્માત અસરગ્રસ્ત સરધારકા દુધ ઉ.સહ.મંડળીના સભ્યનો સમાવેશ

રાજકોટ ખાતે વિઠલભાઈ રાદડીયા જીલ્લા બેંક ભવનખાતે રાજકોટ જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંધ લી.દ્વારા લેવાયેલ અકસ્માત વિમા પોલીસી અંતર્ગત જુદા જુદા તાલુકાની દુધ ઉત્પાદક મંડળીના 4 સભાસદોનુ અકસ્માતે અવસાન થતા તેમના વારસદારોને 40 લાખની વિમાની રકમના ચેક અર્પણ કરતા યુવા સહકારી નેતા જયેશ રાદડિયાના હસ્તે કરાયા હતાં. આ કાર્યક્રમમા રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા તેમજ પુર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા વિશેષ ઉપસ્થિત રહેલ હતા.

શંભુભાઈ રાતડીયાના વારસદાર ચંપાબેન રાતડીયા રકમ રૂ.10/- લાખ ભાડવા દુધ ઉ.સહ.મંડળી લી. તા.કોટડા સાંગાણી, ઈસ્માઈલભાઈ શેરસીયાના વારસદાર ફાતમાબેન શેરસીયા રકમ રૂ.10/- લાખ સરધારકા દુધ ઉ.સહ.મંડળી લી. તા.વાંકાનેર, ભરતભાઈ ખુંટના વારસદાર જાગૃતીબેન ખુંટ રકમ રૂ.10/- લાખ વિરવા દુધ ઉ.સહ મંડળી લી. તા.લોધીકા ભીખાભાઈ સાંકળીયાના વારસદાર શ્રી વનિતાબેન સાંકળીયા રકમ રૂ.10/- લાખ શ્રી વડોદ દુધ ઉ.સહ.મંડળી લી. તા.જસદણને અર્પણ કરાયા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!