કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

8 ડિસેમ્બરની ઓખા-જયપુર ટ્રેન અજમેર સુધી જ જશે

રાજકોટ-મોરબી ટ્રેનને નજરબાગ સ્ટેશન પર સ્ટોપેજ

રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09522/09521 રાજકોટ-મોરબી સ્પેશિયલને નજરબાગ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનો તેમના નિર્ધારિત સમય અનુસાર 01 નવેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી મંગળવાર અને શુક્રવારને બાદ કરતાં દરરોજ દોડશે.

સ્તુતિ આંખની હોસ્પિટલ (વાંકાનેર) તરફથી

1) રાજકોટથી શરૂ થતી ટ્રેન નંબર 09522 રાજકોટ-મોરબી સ્પેશિયલ 5 નવેમ્બર, 2025 થી નજરબાગ સ્ટેશન પર 11:57 વાગ્યે પહોંચશે અને 11:58 વાગ્યે ઉપડશે.2) તેવી જ રીતે, મોરબીથી શરૂ થતી ટ્રેન નંબર 09521 મોરબી-રાજકોટ સ્પેશિયલ 5 નવેમ્બર, 2025 થી નજરબાગ સ્ટેશન પર 13:49 વાગ્યે પહોંચશે અને 13:50 વાગ્યે ઉપડશે.વિસ્તૃત જાણકારી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!