વાંકાનેર ધારાસભ્યના ભાઈની સંડોવણી ટોક ઓફ ટાઉન
વાંકાનેર: બે દિવસ અગાઉ રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.માં થયેલા ક્રીકેટ સટ્ટાના કેસમાં ઓનલાઈન આઈ.ડી વડે મોબાઈલ પર ક્રિકેટ સટ્ટો રમાડતા કુલ 14 ઈસમોની તપાસ દરમ્યાન ૨૪ (કરોડ) ની આઈ.ડી.- ગ્રાહકો (ફન્ટરો) ના તપાસ દરમ્યાન નામ મળી આવતા તેઓની સામે રાજકોટ શહેર ક્રાઇમ કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે.





મીડિયા અહેવાલો મુજબ આ 14 ઇસમોમાં વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણીના ભાઈ રાજુભાઈ સોમાણીનું નામ પણ ખુલતા વાંકાનેર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
