કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ધમલપરમાં યુવતીની લાશ દાટી દેવાની ઘટનામાં રિકન્સ્ટ્રકશન

રાતીદેવડીનો શખ્સ સ્પ્લેન્ડર કેફી પ્રવાહી પી ને મળી આવતા

વાંકાનેર : તાંત્રિક નવલસિંહ સાથે મળીને એક યુવતીની હત્યા કરી લાશના કટકા કરી તેને વાંકાનેર નજીક દાટી દેવાના પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી લઈ તેને વાંકાનેર પાસે લઈ આવી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું…મળેલ માહિતી મુજબ તાંત્રિક વિધિના નામે લોકોને સોડિયમ નાઇટ્રેટ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેતા મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના વતની અને અમદાવાદમાં રહેતા નવલસિંહ કનુભાઈ ચાવડા નામના કહેવાતા ભુવાએ તેની પ્રેમિકા નગ્માની હત્યા કરી હતી. નગમાને મૃતક ભુવા નવલસિંહ સાથે પ્રેમ હોય લગ્ન કરવા દબાણ કરતી હોય પરંતુ ભુવો લગ્ન કરવા માંગતો ન હોય વઢવાણ ખાતે બોલાવી સોડિયમ નાઈટ્રેટ પાવડર પીવડાવી બેભાન કરી મોતને ઘાટ ઉતારી બાદમાં લાશના ટુકડા કરી કોથળામા પેક કરી ગાડીમાં વાંકાનેરના ધમલપર ગામે લાવ્યો હતો. જ્યાં અગાઉથી ખાડો ખોદાવી રાખ્યો હોય લાશને દાટી દીધી હતી….આ બનાવમાં ભુવાને ત્રણ લોકોએ મદદ કરી હોય ભુવા સહિત 4 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે પૈકી ભુવાના પત્ની સોનલબેન ચાવડા અને ભાણેજ શક્તિરાજ ચાવડાની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. ત્યારબાદ જીગર ભનુભાઈ ગોહિલ ઉ.વ.34 રહે.ક્રુષ્ણકુંજ સોસાયટી, નિકોલ, અમદાવાદવાળાની પોલીસે ધરપકડ કરી 4 દિવસની રિમાન્ડ ઉપર લીધો હતો. આ દરમિયાન પોલીસે તેને વાંકાનેર લઈ આવી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું..રાતીદેવડીનો શખ્સ સ્પ્લેન્ડર કેફી પ્રવાહી પી ને મળી આવતા
વાંકાનેર: રાતીદેવડીના વસંતભાઈ રતિલાલ વોરા (37) પોતાના હવાલાવાળુ કાળા કલરનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર મો.સા. જેના રજી.નંબર- GJ-36-P-3096 જેની કી.રૂ.૨૦,૦ ૦૦/-ગણી જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ડ્રાઈવીંગ લાયસન્સ વગર સર્પાકા૨ રીતે ચલાવી મળી આવતા એમ.વી.એકટ કલમ. ૧૮૫,૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ ગુન્હો નોંધાયો છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!