કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લુણસર સહકારી મંડળીના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી

વાંકાનેરના લુણસર જૂથ સેવા સહકારી મંડળીના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ છગનભાઈ વસીયાણી, ઉપપ્રમુખ તરીકે હિતેન્દ્ર હેમાંતલાલ ધોરીયાણી (મુનો) ની વરણી કરવામાં આવી છે..

જયારે સભ્ય તરીકે કરશનભાઈ ધરમશીભાઈ સરસાવાડિયા, કાન્તિલાલ છગનભાઈ વસીયાણી, ભરત મહાદેવભાઈ વરમોરા, નારાયણ ઝવેરભાઈ ધોરીયાણી, મનહરભાઈ રામજીભાઈ સરસાવાડિયા, જેરામભાઈ ધરમશીભાઈ વસીયાણી, રમેશભાઈ જીવરાજભાઈ સરસાવાડિયા, ચેતન શાંતિલાલ ગોપાણી તેમજ મહિલા અનામત મધુબેન ચંદુલાલ વસીયાણી અને અનુસુચિત જાતી ગુલાબભાઈ બચુભાઈ ચાવડાની વરણી કરવામાં આવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!