કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

દૂધ મંડળીના કર્મચારીઓની મંડળીના હોદ્દેદારોની વરણી

વાંકાનેર તાલુકાના ગામડામાં આવેલ દૂધ મંડળીઓના કર્મચારીઓને ધિરાણ આપતી શ્રી દૂધ મંડળીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક

સહકારી મંડળી લિ.ના હોદ્દેદારોની આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મંડળીના પ્રમુખ તરીકે સિપાઈ ઇસ્માઈલભાઈ (ઢુવા) તથા

ઉપપ્રમુખ તરીકે હુસેનભાઇ શેરસીયા (પીપળીયા રાજ)ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
શ્રી દૂધ મંડળીના કર્મચારીઓની મંડળીની મળેલી આજે મિટિંગમાં પ્રથમ વ્યસ્ત સ્થાપક કમિટી નિમવામાં આવી હતી તેમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખ નીમવામાં આવ્યા હતા,જે નીચે મુજબ છે.

૧) પ્રમુખ:- ઇસ્માઈલભાઈ (ઢુવા)
૨) ઉપપ્રમુખ હુસેનભાઇ શેરસીયા (પીપળીયા રાજ)
૩) બાદી ઉસ્માનગની મીમનજી (સમઢીયાળા)
૪) કડીવાર અબ્દુલરજાક નુરમામદ (પ્રતાપગઢ)
૫) માથકીયા અબ્દુલ આહમદ (રાણેકપર)
૬) શેરસીયા અબ્દુલરહીમ આહમદ (ખીજડીયા)
૭) કડીવાર સાબીરહુશેન ઇબ્રાહિમ (રાજાવડલા)

૮) કડીવાર અબ્દુલરહીમ રેમાન (લાલપર)
૯) દેકાવડીયા ગુલામમોહયુદ્દીન રસુલભાઈ (જુની કલાવડી)
૧૦) ખોરજીયા ઇબ્રાહિમ અબ્દુલભાઈ (અમરસર)
૧૧) માથકીયા મુસ્તાક હાજીભાઈ (નવી રાતીદેવરી)
૧૨) શેરસીયા ગુલામમાહમદ હબીબ (તિથવા)
૧૩) ખોરજીયા અશરફ અબ્દુલભાઈ (જોધપર)
ઉપરોક્ત વ્યવસ્થાપક કમિટી અને બીનહરીફ વરણી કરવામાં આવી હતી.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!