કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તાલુકા પંચાયતની કારોબારી ચેરમેનની વરણી

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર તાલુકા પંચાયતની કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમખશ્રીએ પોતે ચેરમેન તરીકે રહેવાની અનિચ્છા દર્શાવતા મહિલા સદસ્ય જીજ્ઞાસાબેન મેરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સભામાં (૧) જિજ્ઞાસાબેન મેર (૨) દેવુબેન વિંજવડિયા (૩) લક્ષમણભાઈ ધોરિયા (૪) દીપકભાઈ ગોધાણી (૫) જેરામભાઈ નંદેસરીયા (૬) જશ્મીનબેન બ્લોચ અને (૭) અમીનાબેન શેરસીયા હાજર રહ્યા હતા.


આ સમયે જીજ્ઞાસાબેનના મત વિસ્તારમાંથી તેમના ટેકેદારો હાજર રહ્યા હતા. વરણી બાદ ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ઢોલ વગાડાયા હતા. શુભેચ્છકોએ જીજ્ઞાસાબેનને શુભેચ્છા પાઠવી હતી.

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!