કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પંચાસિયામાં એકી સાથે 5 પાણીના દેડકાની ચોરી

ધોરણ – 5 માં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ અંગે

કોઠારીયા (વાંકાનેર) માટે અરજીઓ મંગાવાઈ

મોરબી: કેન્દ્રીય શિક્ષા બોર્ડ અંતર્ગત આવતી જવાહર નવોદય વિદ્યાલયમાં બાળકોના પ્રવેશ માટે દર વર્ષે એડમિશન માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવતી હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઈન અરજી મગાવવામાં આવી રહી છે…

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત શ્રી પી.એમ. સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા, તા. વાંકાનેર, જી. મોરબીમાં ધોરણ 6 (શૈક્ષણિક વર્ષ 2026-27) માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો www.navodaya.gov.in તેમજ https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઇટ પરથી તા.29/7/2025 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિધાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-5 માં શૈક્ષણિક વર્ષ 2025-26 માં અભ્યાસ કર્યો હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તા. 13/12/2025 (શનિવાર) ના રોજ લેવાશે તેવું આચાર્ય આર.કે. બોરોલે જણાવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!