વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીંબચ માતાજીના પ્રાગટ્ય દિવસ ચૈત્ર સુદ આઠમ.તા 5/4/25 ને શનિવારનાં રોજ લીંબચ માતાજી નો યજ્ઞ, મહાઆરતી, સમૂહ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે તો આ શુભપ્રસંગે વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ તમામ પરિવારજનોને પધારવા ભાવભર્યુ આમંત્રણ છે, કાર્યક્રમ નીચે મુજબ છે….
યજ્ઞ પ્રારંભ સવારે 7.00 કલાકે
બીડું હોમવાનો સમય બપોરે. 12.00 કલાકે
મહાઆરતી બપોરે 12.30 કલાકે
મહાપ્રસાદ બપોરે. 1.00 કલાકે
સ્થળ. લીંબચ પ્રાર્થના હોલ દેના બેંક સામે વાંકાનેર