કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

જિલ્લા ભાજપમાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધત્વ

જિલ્લા ભાજપમાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધત્વ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાઓના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા યુવા મોરચો, કિસાન મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો અને અનુસૂચિત જાતિ મોરચાના નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકામાંથી પ્રતિનિધત્વ મેળવનારના નામો નીચે મુજબ છે….

બક્ષીપંચ મોરચો
ઉપપ્રમુખઃ મયુરીબેન ધર્મેશભાઈ મકવાણા (વાંકાનેર તાલુકો)
સહ કોષાધ્યક્ષ: રોહિતભાઈ ભીખાભાઈ ભરવાડ (વાંકાનેર તાલુકો)
યુવા મોરચો
ઉપપ્રમુખઃ જયેન્દ્રસિંહ મધુભા ઝાલા (વાંકાનેર શહેર)
મહિલા મોરચો
ઉપપ્રમુખઃ દિપાલીબેન જયેશભાઈ માલણ (વાંકાનેર તાલુકો),

લઘુમતી મોરચો
ઉપપ્રમુખઃ અબ્દુલરહીમભાઈ નુરમહમદભાઈ બાદી રહે. મૂળ સમઢીયાળા હાલ લાલપર (વાંકાનેર તાલુકો),
મંત્રી: ઇલ્મુદ્દીનભાઈ ઇબ્રાહિમભાઈ માથકીયા રહે. પંચાસીયા (વાંકાનેર તાલુકો),
કોષાધ્યક્ષ: મોયુદ્દીનભાઈ અલાઉદ્દીનભાઈ કડીવાર રહે. વાલાસણ (વાંકાનેર તાલુકો)
અનુસૂચિત જાતિ મોરચો
ઉપપ્રમુખ: નારણભાઈ પુનાભાઈ સોલંકી રહે. દલડી (વાંકાનેર તાલુકો)
આ નવા હોદ્દેદારોને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!