કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

વાંકાનેર તાલુકાના સરપંચની ચૂંટણીના પરિણામો

આજરોજ થયેલ સરપંચની ચૂંટણીની મત ગણતરી પછી જાહેર થયેલ પરિણામો નીચે મુજબ આવ્યા છે….ખીજડીયા-પીપરડી
(1) સલીમભાઇ રસુલભાઈ ભટ્ટી 736
(2) અફસાના ઇરશાદ કડીવાર 1230
પાજ
(1) અબ્દુલમજીદખાન નુરખાન પઠાણ 163
(2) રીમીબેન ઇબ્રાહિમ સિપાઈ 535શેખરડી
(1) સરવૈયા રામજી ભવાન 318
(2) સરવૈયા ગોરધન સોમા 321
સતાપર
(1) રાણીબેન રત્નાભાઈ સારેસા 65
(2) ગીતાબેન હીરાભાઈ ગણાદીયા 347
(3) તેજલબેન છનાભાઈ ગોરીયા 245ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારકહસનપર
(1) સારલા મુક્તાબેન રમેશભાઈ 1118
(2) પરસોંડા મીનાબેન મનસુખભાઇ 468
કાશીપર-ચાંચડીયા
(1) મધુબેન પ્રેમજીભાઈ માલકિયા 422
(2) ધોરીયા શાંતુ ધીરુ 342
(3) માલકિયા જસુ ધીરુ 180કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારકપંચાસીયા
(1) દિનેશકુમાર કાંતિલાલ ચારોલા 1420
(2) હંસરાજ કુંવરજીભાઇ વાઘરી 1368
પીપળીયા રાજ
(1) રીઝવાના ઇલ્મુદીન દેકાવાડીયા 1689
(2) મહંમદહનીફ અલાવદી કડીવાર 1450પીજીવીસીએલની કંમ્પ્લેઇન માટેના મોબાઈલ નંબરભાટિયા
(1) દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા 664
(2) હર્ષાબા મનોહરસિંહ જાડેજા 1576
(3) રેશ્માબેન શબ્બીરભાઈ જાફરાણી 104
ભેરડા
(1) ભૂપતભાઇ વાઘજીભાઈ રોજાસરા 434
(2) મનીષ ધીરાભાઇ રોજાસરા 504
સિંધાવદર-વીડી ભોજપરા
(1) રમીલાબેન કિશોરભાઈ મકવાણા 1763
(2) દક્ષાબેન હિતેન્દ્રભાઈ મકવાણા 1574

Content Copying Forbidden !!

error: Content is protected !!