કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જુના ડબ્બામાં તેલ ભરનારની માહિતી આપનારને ઇનામ

ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશનની રૂપિયા ૧,૦૧,૦૦૦ નું ઈનામ આપવાની જાહેરાત

અમદાવાદ: સેક્રેટરી, ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશને જુના ડબ્બામાં પામોલિન તેલ ભરીને કપાસિયા તેલના લેબલ લગાવી વેચાણ કરનારની માહિતી આપનારને ઈનામની જાહેરાત કરી છે. જાહેરાત નીચે મુજબ છે….

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

આથી આપ જાહેર જનતા ને જાણવાનું કે કેન્દ્ર સરકાર ના FSSAI 2011 ના કાયદા મુજબ ખાધ્ય તેલના પેકિંગ માટે જૂના ડબ્બા ના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકેલ છે.


આપ જાહેર જનતાને અમારી નમ્ર વિનંતી કે આવા જૂના ડબ્બાના ઉત્પાદન કરનાર દૂષણ તત્વો જે કોઈ પણ બ્રાંડના કપાસિયા તેલના જૂના ડબ્બામાં પામોલિન તેલ ભરીને કપાસિયા તેલના લેબલ લગાવે છે અને ભેળસેળ, મિસલેબલીંગ અને ડુપ્લીકેશન કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરી રહયાં છે, તેવા તત્વોના નામ, સરનામા સંપૂર્ણ પુરાવા સાથે અમારી સંસ્થાને મોકલીને અમને માહિતગાર કરશો, જેથી અમે તેવા વ્યકતીઓના નામ, સરનામા, સરકારશ્રીના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરશ્રીને મોકલાવીને તેઓ સામે કડક પગલો ભરવા રજૂઆત કરીશું.


આ દૂષણ તત્વો અંગેના સચોટ પુરાવા આપનારને રૂપિયા ૧,૦૧,૦૦૦ નું ઈનામ આપવામાં આવશે અને તેમનું નામ તથા મોબાઈલ નંબરગુપ્ત રાખવામાં આવશે.
લી. સેક્રેટરી, ગુજરાત ઓઇલ રેફઈનર્સ અસોશિએશન, સમર પ્લેસ વિકાસ મંડળ, સેલ્સ ઈન્ડિયા સામે, આશ્રમ રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯
મોબાઇલ: ૯૯૭૪૦૭૨૭૧૯

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!