જામસર, વીરપુર, લાકડધાર, માટેલ, સરતાનપર, રાતાવીરડા, ભીમગુડા વગેરે ગામને ફાયદો
સિરામિક ઉદ્યોગને ધ્યાને રાખીને રસ્તા બનાવવાને મંજૂરી
વાંકાનેર: સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી સમસ્યામાંથી મુક્તિ મળવાની શરૂઆત થઇ જવાની છે, કામ પણ ટૂંક સમયમાં શરુ થશે. કુલ ૯૬ જેટલા રોડના કામ પૂર્ણ થતા જ સિરામિક ઉદ્યોગની આ સમસ્યા કાયમ માટે દુર થવાની છે.
ત્યારે હાલમાં જે કામ થવાના છે તેમાં દરિયાલાલ હોટેલથી અમન એસ્ટેટ ૨ કિમી, સોરીસો ગ્રેનીટોથી જેટકો લખધીરપુર રોડ 3 કિમી, સોમનાથ પેટ્રોલપંપથી LGF વિટ્રીફાઈડ ૨ કિમી. અમરધામથી ઇસ્કોન પેપરમિલ ૪.૨ કિમી. બાવીટ ગેનીટોથી બોન્ઝા સિરામિક (માટેલ રોડ )૧.૩ કિમી. માટેલ રોડથી સરતાનપર રોડ (ઇટકોસ સોમાણીફાઈન.ઈટોલી સિરામિક) ૧.૫ કિમી. NH ૨૭ થી એમસર સિરામિક ૧.૮ કિમી. સેન્સો ચોકડીથી બોન્ઝ સિરામિક (સરતાન પર રોડ) ૨.૧ કિમી. સીયારામ સિરામિકથી વિન્ટેલ સિરામિક ૧.૭ કિમી, એરો સિરામિકથી મેક્સ ગ્રેનાઈટો પ૨૫ મીટર, માટેલ રોડથી રીચ વિટ્રીફાઈડ ૧.૨ કિમી, સમર્પણ ઓટોપેકિંગ કાલિકાનગરથી N-H ૨૭ ૮.૨ કિમી. એડમીન સિરામિકથી નેશનલ હાઈવે ૩.૫ કિમી. કેનાલ રોડથી ઘૂટું રોડ (વાયા મેટ્રો સિરામિક) ૧.૭ કિમી .
ઝમા ગ્રેનેટોથી માટેલ રોડ (વાયા રામેટ પેપરમિલ) ૪.૬૫ કિમી. જેતપર રોડથી ઝારકો સિરામિક-૫.૯ કિમી. રાતવીરડાથી ભીમગુડા રોડ (કલેઈમન રોડ) 2 કિમી. ફ્રેંચ સિરામિકથી માટેલ અરમાનો સિરામિકથી એડ્રોરેશન સિરામીક ૪.૯ કિમી. માટેલ ગૌશાળાથી જામસર ચોકડી ૧.૬૨ કિમી, સ્લીમ ટાઈલ્સ થી રે સિરામિક (સરતાન પર રોડ)૧.૮ કિમી, રે સિરામિકથી રાતાવીરડા ગામ ૯૦૦ મીટર, સનહાર્ટ સિરામિકથી માટેલ રોડ ૧.૩ કિમી, માટેલથી સીમ્બોસા સિરામિક ૯૦૦ મીટર, NH૨૭થી વીટા સિરામિક ૯૦૦ મીટર. (વાયા ફ્કલાસીરામિક જુના જાંબુડિયા), મોરબી-હળવદ રોડથી જુના ઘૂટ રોડ (નેહા સિરામિક )૮૦૦ મીટર,
કાસા સિરામિક સરતાનપર રોડથી પાનેલી રોડ ૪.૬ કિમી લાકડધારરોડ થી માટેલ રોડ -૨.૫. (વાયા સનકોર અલાસ્કા માઈક્રોન નિશા સિરામિક,ગ્રેસ સિરામિક), ઇટાલિકા માટેલ રોડથી હયાત સીસી રોડ સુધી ૨.૨ કિમી NH-27થી મચ્છુ ૨ ડેમ રોડ ૫.૯ કિમી. (વાયા જોધપર નદી પ્લેટીના વિટ્રીફાઈડ), જામસર ચોકડીથી વીરપુર પાટિયા ૨૪.૪ કિમી (શિવપુર-માથક-કડીયાણા)નો સમાવેશ થાય છે.