વાંકાનેર: આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વાંકાનેર તાલુકાની એસ.એમ.પી. હાઈસ્કૂલ – સિંધાવદર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શકીલ પીરઝાદા (પુર્વ ચેરમેન માર્કેટ યાર્ડ – વાંકાનેર) ના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.