કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં આવતી કાલે સલમાન પેટીવાલાનો સેમિનાર

એક કદમ સફળ ભવિષ્ય તરફ

(સેમિનાર + પુસ્તક પ્રદર્શન)

દરેક વિદ્યાર્થી સપનાઓ સાથે જન્મે છે, પણ સફળતા દિશા પર નિર્ભર!
માર્કસ બધા મેળવે પણ, સાચું માર્ગદર્શન થોડા જ પામે.

વાંકાનેર: આવતીકાલે કિસ્વા ગ્રુપ-વાંકાનેર દ્વારા આયોજીત સ્પીકર સલમાન પેટીવાલાનો ખાસ સેમિનાર: એક કદમ સફળ ભવિષ્ય તરફ… નું આયોજન કરેલ છે. આ સેમિનારમાં આપને ઘણું બધું માર્ગદર્શન મળી રહેશે તેમજ આપને મુંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ પણ આવશે જેવાકે
👉 મારું બાળક કઈ રીતે આગળ વધે?
👉 ભણતર ઉપરાંત કયા કૌશલ્ય જરૂરી?
👉 કઈ સ્પર્ધાત્મક પરીક્ષા યોગ્ય?
આપને મુંઝવતા આવા પ્રશ્નોના આ સેમિનારમાં બધા જવાબો મેળવો! ઉપરાંત ૨૧મી સદીની કારકિર્દી, સોફટ સ્કિલ્સ, અને સફળતાનો રોડમેપ જાણો!
૨૧મી સદીમાં સફળતા મેળવવા માટે AI, CA, JUDJE, JOURNALISM અને ગ્રીન કેરિયર્સ જેવી દરેક આવશ્યક કારકિર્દીઓ, દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અસરકારક અભ્યાસ પદ્ધતિ, અને ઇન્ડિયાની ટોપ યુનિવર્સિટી સ્કિલ-બેઝ્ડ/ઓનલાઈન / હાઇબ્રિડ ડિગ્રી કોર્સીસની ટોપ ઓપર્ચ્યુનિટીઝ વિશે જાણો!

: સેમીનારની વિશેષતાઓઃ

♦️પ્રેરણાદાયી વકતવ્ય : કરિયર અને ભવિષ્ય માટે સચોટ માર્ગદર્શન
♦️પ્રશ્ન-જવાબ સેશન : તમારા સવાલોના જવાબ એકસપર્ટ પાસેથી
♦️વ્યક્તિગત કાઉન્સેલિંગ : વિદ્યાર્થીઓ અને માતા-પિતા માટે ખાસ તક
♦️પુસ્તક પ્રદર્શન : જીવન બદલી નાખે તેવા પુસ્તકો

આ સેમિનારમાં ધોરણ ૯ થી કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરી બાળકના ભવિષ્યને નવી દિશા આપશે. મોટી સફળતા માટે જોડાઓ!

સ્પીકર: સલમાન પેટીવાલા

(IIT Gold Medalist)

તારીખ: ૧૦/૦૫/૨૦૨૫ અને શનિવાર
સમય : સવારે ૯ થી ૧૧
સ્થળ: કબીર પાર્ટી પ્લોટ,
ચંદ્રપુરના જુના રસ્તે, રેલ્વે પુલની બાજુમાં, વાંકાનેર.

 

 

Content Copying Forbidden !!

error: Content is protected !!